સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

કમળાપુરમાં કોંગ્રેસની બેઠક

રાજકોટઃ કમળાપુર  મુકામે ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક યાત્રા અંતર્ગત મળેલ બેઠકમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા તેમજ મનોજભાઈ રાઠોડ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી) પૂર્વ ધારાસભ્ય  ભોળાભાઇ ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અવસરભાઈ નાકિયા, ઓબીસી ડિપાર્ટમેન્ટ રાજકોટ  પ્રમુખ ગોપાલભાઈ, જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ  પ્રમુખ  શૈલેષભાઈ વઘાસિયા, રણજીતભાઈ  ગોહિલ, વલ્લભભાઈ રાજપરા, યુથ કોંગ્રેસ  પ્રમુખ વિપુલભાઈ જાપડીયા ભીખાભાઈ , મનસુખ ઝાપડિયા  વિ. કોંગ્રેસ કાર્યકરોં ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)