સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર ભગવાનને પ્રજાસત્તાક પર્વ અંતર્ગત શ્રંૃગાર દર્શન

દ્વારકા : ગઇકાલે પ્રજાસત્તાક પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત અલૌકિક શ્રંૃગાર કરવામાં આવ્યા હતા જે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. જયારે બીજી તસ્વીરમાં દ્વારકા નજીકના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે જયોર્તિલીંગને રાષ્ટ્રધ્વજનો શ્રંૃગાર કરવામાં આવ્યો હતો. તે નજરે પડે છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી-દ્વારકા)

(11:57 am IST)