સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

કાલાવડના નવાગામમાં રોડ વચ્ચે ખાડો કયારે બુરાશે ?

નવાગામ (કાલાવડ) : નવાગામના પુલના રોડ વચ્ચે ખાડો હોય વાહનચાલકો પરેશાન છે રોડ અતિ બિસ્માર હાલતમાં છે. ખાડાને કારણે અકસ્માતો વધે તે પહેલા ખાડો બુરવા માંગણી ઉઠી છે. રોડ વચ્ચે ખાડાની તસ્વીર.

(11:54 am IST)