સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

જુનાગઢ ઉપલા દાતારમાં પૂ.ભીમબાપુના હસ્તે ધ્વજવંદન

જુનાગઢઃ જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં મહંત ભીમ બાપૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા. જુનાગઢ)

(10:16 am IST)