સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

મોટા રતડીયા ગામનું ગૌરવ અને તબલાની કલામાં નાની ઉંમરે મોટી નામના મેળવનાર હસિયા ઉસ્તાદની અણધારી વિદાય

મોટા રતડીયા ગામના ગૌરવવંતા અને દેશ-વિદેશમાં પોતાની તબલાની આગવી કલાથી ભજન ની દુનિયામાં  નાની ઉમરમાં  ખુબજ મોટી નામના મેળવનાર કલાકાર હસિયા ઉસતાદની અણધારી વિદાય થઇ છે

(7:04 pm IST)