સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

પોરબંદરમાં વ્હોરા સમાજ દ્વારા ઝુલુસ

પોરબંદર : આકા મૌલા સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન મૌલાની ૭૮મી મીલાદ મુબારક પર વ્હોરા સમાજ દ્વારા ઝુલુસ નિકલવામાં આવેલ તેમાં કુતબી સ્કાઉટએ બેન્ડ વાજા વગાડેલ અને સબ્બાબુલ ઇદીસ ઝહબીએ ઝુલુસની વ્યવસ્થા સંભાળેલ. સ્વસ્છતા અભિયાન તેમજ દરેક લોકો સાથે હળીમળીને ભાઇચાર કોમી એકતાનો સૈયદનાનો સંદેશ પાઠવેલ હતો. ઝુલુસ નીકળ્યુ તે તસ્વીર.

(11:39 am IST)