સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ધોરાજીઃ પોલીસ ભરતી માર્ગદર્શન

 ધોરાજીઃ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પીએસઆઈ અને એલ.આર.ડી. જવાનોની ભરતી થનારી છે, ત્યારે ધોરાજી વિસ્તારના પોલીસ ભરતી માટેના ઉંમેદવારોની શારીરિક કસોટી અને માર્ગદર્શન શિબિર પોલીસ વિભાગના રવજીભાઈ હાપલીયા અને સાથી જવાનો દ્વારા નવી ભગવતસિંહજી હાઈસ્કૂલના મેદાન ખાતે ચાલી રહી છે. પોલીસ ઈન્સ્પેકટર હકુમતસિંહ જાડેજાએ શિબિરમાં વધુ યુવાનો જોડાય તેવો અનુરોધ કર્યો હતો. જેમને જરૂરી તાલીમ સાથે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. (તસ્વીરઃ કિશોરભાઈ રાઠોડ-ધોરાજી

 

(9:58 am IST)