સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

ઉનામાં આખલાનો વધતો ત્રાસ

ઉનાઃ ટાવર ચોક વિસ્તારમાં આખલાંનો ત્રાસ વધ્યો છે આંખલાઓ સામ સામે યુધ્ધ કરતા હતા ત્યારે એક ફ્રુટની લારી ઊંધી વાળી હતી ત્રિકોણબાગ ટાવર ચોક બસ સ્ટેશન વગેરે જગ્યાઓએ આંખલાઓ યુધ્ધ કરતી વખતે રાહદારીઓ અને વાહનોને નુકશાન કરેલ. આખલાઓને તંત્ર દ્વારા ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે ટાવર ચોકમાં આખલા યુધ્ધની તસ્વીર. (તસ્વીર : નિરવ ગઢીયા ઉના)

(11:33 am IST)