સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

પ્રભાસ પાટણ પોલીસની સરાહનિય કામગીરી

 પ્રભાસ પાટણઃ પોલીસ સ્ટેશનમાં પી.આઇ. રાઠવા સહિત ટ્રાફીક ટીમ દ્વારા હાઇવે રોડ અને પ્રભાસ પાટણના ભીડ ભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરેલ અને લોકોને માસ્ક પહેરવા અપીલ કરેલ તેમજ કોરોના મહામારીથી બચવા સાવચેતી અને સાવધાની રાખવા સમજાવેલ અને સાથે ૧૦૦૦ માસ્કનું વિતરણ કરેલી ને સારી કામગીરી કરેલ છે જે તસ્વીરમાં નજેર પડે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(9:49 am IST)