સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th October 2021

ભચાઉના બટીયા પુલ પર ઈનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત : એક ગંભીર

ભચાઉ - ગાંધીધામ હાઇવે પર અકસ્માત : બે લોકોના મોત , એકને ઇજા : અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા.: કાર રાજકોટની હોવાનું બહાર આવ્યું

ભચાઉના બટીયા પુલ પર ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસમાત સર્જાયો છે જેમાં બે લોકોના મોત નિપજ્યા છે જયારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે 

--.ભચાઉ - ગાંધીધામ હાઇવે પર ઇનોવા કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થયા છે ઇનોવા કાર રાજકોટની હોવાનું બહાર આવ્યું છે

(11:40 pm IST)