News of Tuesday, 26th October 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો :નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી , જયારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે
(9:01 pm IST)