સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 110 કેસ નોંધાયા: વધુ 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં 89 અને ગ્રામ્યમાં 21 પોઝિટિવ કેસ : શહેરમાં 153 અને ગ્રામ્યમાં 81 એક્ટીવ કેસ

જામનગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના 110 કેસ નોંધાયા છે જેમાં  શહેરમાં 89 અને ગ્રામ્યમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં  કોવિડ હોસ્પિટલમાંથી 96 દર્દીઓને  ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં  શહેરમાં એક્ટિવ કેસ 153 અને ગ્રામ્યમાં 81 એક્ટિવ કેસ છે

(8:02 pm IST)