સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

જુનાગઢમાં ડાબેરી સંગઠન દ્વારા કૃષિ બીલનો વિરોધ

જુનાગઢ : લોકસભામાં તાજેતરમાં પસાર થયેલા ૩ કૃષિ બીલના વિરોધમાં રપ મીએ ભારત બંધનું એલાન આપવામાં આવેલ જેને લઇને જુનાગઢમાં ડાબેરી પક્ષોના કાર્યકરોએ કૃષિ બીલો ખેડૂત વિરોધી ગણાવી આ બીલ પરત ખેંચવા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(1:08 pm IST)