સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાથી વધુ એક દર્દીએ દમ તોડયોઃ નવા ૩ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ : જિલ્લામાં કોરાનાની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મૃત્યુ થયેલ છે જિલ્લામાં કોરાનાથી કુલ મૃત્યુ આંક ૬૦ થયેલ છે.

જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૩ કેસ આવ્યા છે અત્યાર સુધીમાં કોરાનાના કુલ કેસની સંખ્યા ૬૩૯ પહોંચી છે. નવા પોઝીટીવ કેસ રાંદલ માતાના મંદિર પાછળ વિસ્તાર જલારામ કોલોની તથા કુતિયાણાના થેપલા ગામમાંથી આવેલ છે.

(1:06 pm IST)