News of Sunday, 26th July 2020
હળવદના સોનીવાડ અને ગિરનાર નગરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
સોનીવાડના સોની મહિલા અને ગિરનારી નગરીના પુરુષને કોરોના વળગ્યો : કુલ કેસ
હળવદ :શહેરમાં દિવસે-દિવસે કોરોના પોઝિટિવ ની સંખ્યા વધતી જાય છે ત્યારે હળવદ આ સોનીવાડ વિસ્તારમાં રહેતા ૫૬ વષૅના ભારતીબેન રજનીકાંતભાઈ સોનીને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ હળવદના ગિરનારીનગરમાં રહેતા. ૫૫ વર્ષના સુરેશભાઈ સોનેરી ને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં કોરોના સેમ્પલ મોકલતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા ૧૯ પર પહોંચી હતી
(10:04 pm IST)