News of Sunday, 26th June 2022
ટંકારામાં રાત્રે મિનિ વાવાઝોડું ફૂંકાયું: પતરા ઉડ્યા: વરસાદ પડ્યો: જ્યોતિગ્રામના ફિડરો ફોલ્ટમાં
ટંકારામાં રાત્રે ૯.૩૦ વાગ્યાથી વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો
ટંકારામાં રાત્રે ૯.૩૦ વાગ્યાથી વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો: ઝૂંપડાના પતરા ઉડાડી દીધા: રાત્રે ૧૦ વાગ્યા આસપાસથી વરસાદ પણ ચાલુ થયો હોવાનું અકિલાના શ્રોતા જણાવે છે. ટંકારાના સબસ્ટેશનમાંથી નીકળતા તમામ જ્યોતિગ્રામ ફીડર ભારે પવનના કારણે ફોલ્ટમાં ગયાનું જાણવા મળે છે.
(10:51 pm IST)