News of Sunday, 26th June 2022
જૂનાગઢમાં ફરી કોરોનાની એન્ટ્રી : લાંબા સમય બાદ બે દર્દીનો રિપોર્ટ પોઝીટીવ
શહેરમાં બે કસ નોંધાયા : બંને દર્દીને હોમ આઇસોલેટ કરાયા
જૂનાગઢ : જૂનાગઢમાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે, લાંબા સમય બાદ બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલમાં બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે
(9:20 pm IST)