સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th June 2021

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડના રોપાનું રાહત દરેથી વિતરણ

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડના રોપાનું રાહત દરેથી વિતરણ આવતીકાલે રવિવારેથી શરૂ કરવામાં આવશે.

 મોરબી ના આંગણે જ ફરી એકવાર કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકાર ની ઔષધીય વ્રુક્ષો ના રોપા નું ટોકન દર થી અને અન્ય રોપ નું ફ્રિ વિતરણ પણ કરવા માં આવશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા  વિવિધ પ્રકાર ના રોપા નું વિતરણ કરવા માં આવશે. આ વર્ષે ખાસ બીજી વાર જૂનાગઢ જય ને વિવિધ પ્રકાર ના ઔષધીય રોપા ખરીદી તેને મોરબી માં ટોકન ભાવ થી વિતરણ કરવા માં આવશે.
આની સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવા માં આવશે. નીચે રોપા નું લિસ્ટ છે.
વિનામૂલ્યે વિતરણ રોપા ની યાદી.
જાંબુડા
સીતાફળ
લીંબુ
ગુંદા
બીલીપત્ર
ગરમાળો
લીમડો
સવન
તુલસી
જામફળ
આસોપાલવ
મીઠો લીમડો
સેતુર

બદામ

ઉપર લખેલ તમામ રોપઓ ફ્રી મળશે.

નીચે આપેલ રોપાઓ ટોકન દર થી મળશે .
અરીઠા
ખેર
અશોક
કોઠા
ગોળ પાન વાળી નગોડ
કદંબ
ચરેલ
ડોડી
કડાયો
જલજાંબુ
મીંઢોળ
મહુડો
બહેડા
શિવલિંગી
બ્રાહ્મણી વેલ
લિંડી પીપર વેલ
કરમદા
ગુગળ
ખાખરો
નગોડ
અરડૂસી
સીમળો
વિકળો
બોરસલી
એલોવેરા
રાયણ
કંચનાર
આમળા
પારિજાત
સિસમ
રાદારૂડી વેલ
પાન ફૂટી
પુત્ર જીવક
વાયાવર્ણ
અર્જુન સાદાડ

ફૂલ છોડ ના રોપઓ માં.
જાસૂદ
ટગર
ગુલાબ
ટગરી
એલેમેંડા
ડોલર
એમેનિયા
ફ્લેમિંગો
વગેરે રોપઓ રાહત દરે થી વિતરણ કરવા માં આવશે.
રોપાઓ લેવા આવતા  વ્યક્તિ  એ  પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવા ની રહેશે. કોરોના ગાઈડલાયન નું પાલન કરવું જરૂરી રહેશે.
રોપા મેળવાનું સ્થળ
કર્તવ્ય જીવદયા કેન્દ્ર.
રવાપર ઘુનડા રોડ.
માધવ ગૌશાળા પેહલા.
હરી ૐ સ્ટોન પછી.
મોરબી
રોપા વિતરણ શરૂ. રવિવારે તા.27 જૂન થી
સમય બપોરે 5 થી સાંજે 8 જ.
આ સમય સિવાય રોપા આપવામાં આવશે નહીં
રોપા હશે ત્યાં સુધી દરરોજ વિતરણ ચાલુ રહેશે .
વધુ માહિતી માટે સંપર્ક  મોં,7574868886

(10:52 pm IST)