સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

સાવરકુંડલામાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ :વીજળી ગૂલ

ભારે પવન સાથે વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો

સાવરકુંડલામા અનરાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ઉકળાટમાથી રાહત મળી છે. ગાજવીજ અને ભારે પવન સાથેના વરસાદથી વીજળી ગુલ થઇ. અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(7:30 pm IST)