સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

વરસાદના પગલે મોરનો થનગનાટ...

ભાવનગરઃ બગદાણા નજીકના આગણકા વિસ્તારમાં વરસાદી વાતાવરણ બંધાતા મોર જાણે મેઘરાજાને આવકારતો હોય તેમ ટહુકા કરી કળા કરવા લાગ્યો હતો. એ નયનગમ્ય દ્રશ્ય ખેડૂતે કેમેરામાં કેદ કરી લીધુ હતું (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:32 am IST)