સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

મેંદરડામાં ૪ ઇંચ વરસાદથી પાણી-પાણી

મેંદરડાઃ ગઇકાલે સાંજે ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસતા ખેડુતોમાં ખુશાલી છવાઇ ગઇ છે અને નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. (તસ્વીરઃ ગોતમ શેઠ-મેંદરડા)

(11:30 am IST)