સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા છેલભાઇ જોષીનું સન્‍માન

જુનાગઢ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષીને ૭૬મા જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છા  આપવા જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્‍ય  ભીખાભાઇ જોષી તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, શૈલેષ દવે તેમજ જુનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી દાતાર સેવક બટુકબાપુ મુકેશભાઇ મહેતા ભરતભાઇ લખલાણી, રૂપલબેન લખલાણી, ગાયત્રીબેન જોષી સહિતનાની ઉપસ્‍થિતિમાં છેલભાઇનું સન્‍માન કરાવ્‍યું હતુ. ઉપરોકત તસ્‍વીરમાં છેલભાઇ ને શુભેચ્‍છા આપતા કે.ડી.પંડયા પ્રફુલભાઇ તથા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(4:25 pm IST)