News of Tuesday, 26th May 2020
અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ : સાવરકુંડલા આવેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટીવ
આજે તા. ૨૬ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.
૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૪ વર્ષીય પુરુષને તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં ૨૩ મે ના રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
હાલ, આ દર્દીના કોન્ટેકટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
(12:42 pm IST)