સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th May 2019

મોરબીના રંગપરમા ફેકટરીમાં મજૂરી કરતો યુવાન ત્રીજામાળેથી પટકાતા કરૂણમોત

 

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વેલોક્ષ સિરામિક નામની ફેકટરીમાં મજુરી કરતો યુવાન લાલજીભાઈ ઉકાભાઈ મકવાણા (ઉવ.૨૨) ગઈકાલે લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પોતાના રૂમ પરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે  

(9:15 pm IST)