સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

ઊનામાં કપિરાજની મહેમાનગતિ

ઊનાઃ એસ ટી બસસ્ટેશનના વર્કશોપની દીવાલને અડીને આવેલા ઝાડ ઉપર કપિરાજે દર્શન દેતા મુસાફરોમાં કુતુંહુલ જોવા મળેલ અને લોકોએ કેળા ફ્રુટનો નાસ્તો આપતા નિરાંતે જમીને એક પગ થાંભલે રાખી અને અનોખો ફોટોમા કિલક થઇ ગયેલ.

(11:51 am IST)