સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

સોમનાથ ત્રિવેણીમાં ગંગા દશેરા

પ્રભાસપાટણ : ત્રિવેણી સંગમમાં ગંગા દશેરા ઉત્સવ નિમિતે ત્રિવેણી ઘાટને પુજ્યો, રંગોળી, તોરણો,ધ્વજાઓ સજાવવામાં આવેલ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(11:50 am IST)