News of Monday, 26th April 2021
અમરેલી જીલ્લામાં દુધની ધારા વહાવી રક્ષણનો પ્રયાસ
અમરેલી જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે ગામડાના લોકો આધ્યાત્મિક તરફ વળ્યાં છે.
બાબરાના દરેડ ગામના લોકોએ કોરોનાના કહેરથી બચવા ભોળાનાથને અભિષેક કરી ગામ ફરતે દૂધની ધારા વહાવી ગામના રક્ષણ માટે પ્રાર્થના કરી છે.
(4:15 pm IST)