સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

ધોરાજીમાં પત્રકાર પરિવાર દ્વારા મતદાન

ધોરાજી : મતદાન કરવું એ આમ નાગરિકોની ફરજ છે અને લોકશાહીમાં દરેક નાગરિકોએ આ મતદાન દિવસે પોતાનો પવિત્ર મત આપવો જોઇએ આવી જ રીતે ધોરાજીના યુવા પત્રકાર સાગર સોલંકી અને પિતા ભોલાભાઇ સોલંકી સહપરિવારે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરેલ હતી. (તસ્વીર -અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(12:31 pm IST)