સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

ગોંડલ સ્ટેશન

ગોંડલ રેલ્વે સ્ટેશનએ લોખંડની બોર્ડર બનાવી હતી ત્યાં ચાર મહિના થયા ર્સ્ટ્રીલ બોર્ડર નજરે પડે છે. જોકે ચૂંટણી ગઇને આવતી રહેશે પણ પ્રજાનું જે થવાનું હોય તે થાય...તેવો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:42 am IST)