સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પોરબંદરમાં સાંજે : ઠંડો પવન બાદ છાંટા

પોરબંદરઃ સાંજે ઠંડો પવન ફુંકાયા બાદ છાંટા પડયાં હતાં આજે આખો દિવસ ધાબડિયુ વાતાવરણ રહ્યું હતું.

(7:17 pm IST)