News of Thursday, 26th March 2020
જસદણમાં તંત્રએ દુકાનો આગળ સર્કલ કર્યા
જસદણ,તા. ૨૬: કોરોનાની સાવચેતીના ભાગરૂપે જસદણમાં વહીવટીતંત્રએ જસદણ શહેર ની વિવિધ કરિયાણાની - જીવન જરુરિયાતની દુકાનો તેમજ મેડિકલ સ્ટોર ઉપર આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેઙ્ગ રોડ ઉપર પાકા કલરથી સર્કલ કર્યા હતા.ઙ્ગ દુકાનદારોનેઙ્ગ એમને ત્યાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેઙ્ગ વહીવટી તંત્રએ જણાવ્યું હતું.
(11:50 am IST)