સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ધોરાજી હોસ્પિટલમાં માસ્કનું વિતરણ

ધોરાજી : સરકારી હોસ્પિટલે કોરોના વાયરસના સંક્રમણ ન થાય એ માટે દર્દીઓને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવે છે આ કામગીરીમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ તેમજ સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને જે ઓપીડીમાં આવે છે તેને આપવામાં આવે છે. શુભ હેતુથી વિનામુલ્યે આપવામાં આવે છે.

(11:49 am IST)