સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ફલ્લા-જામવણંથલીનો લોકડાઉનમાં સહયોગ

 ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા તથા નજીકના ગામે જેવા કે જામણથલી વિસ્તારના ગામોમાં કોરોનાની મહામારી સામે સરકાર દ્વારા જાહેર કરેલ લોકડાઉનમાં ગ્રામજનો સંપુર્ણ સહયોગ આપી રહ્યા છે. ગામમાં સ્વયંભુ કોઇ જરૂરી ખરીદી સિવાય બહાર નીકળતુ નથી પોલીસ પેટ્રોલીંગ સતત ચાલુ છે ફલ્લામાં પાન ગુટકા પર સંપૂર્ણ પ્રતિબંધ ગ્રામજનોએ લગાવ્યો છે.  તસ્વીરમાં ગામની બજાર સુમસામ નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વરીયા-ફલ્લા)

(11:45 am IST)