સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢ ઘરમાં રહેવા નગરજનોને સમજાવતા એસપી સૌરભસિંઘ

જુનાગઢઃ લોકડાઉન દરમ્યાન એસપી સૌરભસિંઘ દ્વારા ઝાંઝરડા રોડ સહિત વિસ્તારોમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી ઉપરોકત તસ્વીરમાં વાહન ચાલકોને આવી પરિસ્થિતિમાં બહાર ન નીકળવા અને ઘરમાંજ રહેવા સમજાવતા એસપી સૌરભસિંઘ તેમજ ગાંધી ચોક ખાતે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને સ્ટાફ દ્વારા પોલીસ ડ્રાઇવ યોજાઇ હતી. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:33 am IST)