News of Friday, 26th February 2021
રાજકોટ નજીકના કાલાવડ - વરૂડીમાતા રૂટની એસટી બસ મા કંડકટર તેમજ મુસાફરો વચ્ચે ધમાલ: બસને પોલીસ ચોકીમા લઈ જવામાં
(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા::: રાજકોટ નજીકના કાલાવડ - વરૂડીમાતા રૂટની એસટી બસ મા કંડકટર તેમજ મુસાફરો વચ્ચે ધમાલ થતા એસટી બસને પોલીસ ચોકીમા લઈ જવામાં આવી હતી.
(4:04 pm IST)