સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

પડધરીના પોલીસમેનનો જન્મદિવસ

ખીરસરા : પોલીસ જવાન સંજયભાઈ બાભવા ના જન્મ દિવસે ઝુંપડપટ્ટી ના બાળકો ને શર્ટ ટીશર્ટનુ વિતરણ કરાયું હતુ. પડધરી પોલીસ સ્ટેશન ના પોલીસ જવાન સંજયભાઈ બાભવા એ તેમના જન્મ દિવસ ની ઉજવણી લોધિકા તાલુકા ના ગામડા ઓ મા ઝુંપડપટ્ટી મા વસતા જરૂરીયાત મંદ બાળકો ને શર્ટ તેમજ ટીશર્ટનુ વિતરણ કરીને જન્મ દિવસ ઉજવણી એ એક ઉમદા કાર્ય કરેલ

(1:03 pm IST)