ત્રીજા દિ'એ પણ ઝાકળ
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમી યથાવત
રાજકોટ, તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષાનો અનુભવ થયો હતો. અને વહેલી સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ત્યાં સુધી ઝાકળ છવાયેલ રહી હતી.
છેલ્લા થોડા દિવસોથી લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.
કયાં કેટલો ભેજ |
|
શહેર |
ભેજનું ટકાવારી |
અમદાવાદ |
૮૧ ડિગ્રી |
ડીસા |
૬પ ડિગ્રી |
વડોદરા |
૬૬ ડિગ્રી |
સુરત |
૯૧ ડિગ્રી |
રાજકોટ |
૮૪ ડિગ્રી |
કેશોદ |
૯૮ ડિગ્રી |
ભાવનગર |
પ૪ ડિગ્રી |
પોરબંદર |
૯૧ ડિગ્રી |
વેરાવળ |
૮૯ ડિગ્રી |
દ્વારકા |
૬૪ ડિગ્રી |
ઓખા |
૯૧ ડિગ્રી |
ભુજ |
૮૦ ડિગ્રી |
નલીયા |
૮પ ડિગ્રી |
સુરેન્દ્રનગર |
૮૭ ડિગ્રી |
ન્યુ કંડલા |
૯૧ ડિગ્રી |
કંડલા એરપોર્ટ |
૮૬ ડિગ્રી |
અમરેલી |
પ૦ ડિગ્રી |
ગાંધીનગર |
૮ર ડિગ્રી |
મહુવા |
૮૬ ડિગ્રી |
દિવ |
૭પ ડિગ્રી |
વલસાડ |
૯૦ ડિગ્રી |
વલ્લભવિદ્યાનગર |
૬૮ ડિગ્રી |