સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 2 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદ ,માણાવદર અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 7 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદ ,માણાવદર અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

 

 

(9:15 pm IST)