સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th January 2021

ગોંડલ નવાયાર્ડ પાસે મરચાથી ભરેલા વાહનોની કતારો

ગોંડલ: નવા માર્કેટયાર્ડમાં ચાર દિવસથી યાર્ડ બંધ હોવાથી નવાયાર્ડ ની બહાર મરચા થી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી છેલ્લે મરચા ના ભાવ ૨૫૦૦થી 3500 રહ્યા હતા.(તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(5:47 pm IST)