સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th January 2021

સૌરાષ્ટ્ર- કચ્છમાં ટાઢોડું યથાવત : કચ્છના નલિયામાં ૨.૮ ડિગ્રી

ગાંધીનગર ૭.૭ કંડલા એરપોર્ટ ૮.૪, કેશોદ - પોરબંદર ૮.૬ , રાજકોટ ૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન : ગુજરાતના ૯ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ટાઢોડું યથાવત છે કચ્છના નલિયામાં ૨.૮ ડિગ્રી , ગાંધીનગર ૭.૭ કંડલા એરપોર્ટ ૮.૪ , કેશોદ - પોરબંદર ૮.૬  , રાજકોટ ૯.૨ ડિગ્રી લઘુતમ  તાપમાન નોંધાયું છે.ગુજરાતના  ૯ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં વધારો થતા મોડીરાત્રીના અને વહેલી સવારે રસ્તાઓ સૂમસામ બની જાય છે લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લે છે.

ક્યાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૦.૦ડિગ્રી

ડીસા

૯.૧ ડિગ્રી

વડોદરા

૧૧.૪ ડિગ્રી

સુરત

૧૩.૪ ડિગ્રી

રાજકોટ 

૯.૨ ડિગ્રી

કેશોદ

૮.૬ ડિગ્રી

ભાવનગર

૧૧.૮ ડિગ્રી

પોરબંદર

૮.૬ ડિગ્રી

વેરાવળ

૧૩.૫ડિગ્રી

દ્વારકા

૧૩.૬ ડિગ્રી

ઓખા

૧૭.૭ ડિગ્રી

ભુજ

૯.૮ ડિગ્રી

નલીયા 

૨.૮ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૦.૫ ડિગ્રી

ન્યુ કંડલા

૧૦.૫  ડિગ્રી

કંડલા એરપોર્ટ

૮.૪ ડિગ્રી

અમરેલી 

૯.૨ ડિગ્રી

ગાંધીનગર

૭.૭ ડિગ્રી

મહુવા 

 ૧૦.૯ ડિગ્રી

 દીવ 

૧૧.૫ ડિગ્રી

વલસાડ

૧૦.૫ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૧.૦ ડિગ્રી

(11:42 am IST)