સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th January 2020

સુરેન્દ્રનગરના રતનપરમાં રિક્ષાચાલક આસીફને બે શખ્સોએ ધોકાવ્યો

રાજકોટઃ સુરેન્દ્રનગરના રતનપરમાં ઢાળ વિસ્તારમાં રહેતાં આસીફ કાસમભાઇ જેડા (ઉ.૨૧)ને ગામના બેઠા પુલ પાસે હતો ત્યારે હિતેષ અને ગોૈતમે ઝઘડો કરી લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર જાણ કરી હતી. આસીફ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

(12:01 pm IST)