News of Friday, 25th November 2022
લલીતભાઈ વસોયા ના ગઢ માં ગાબડું : ભાયાવદર પાલિકાના પ્રમુખ નયન જીવાણી સહીત ૧૨ સભ્યો ભાજપમાં જોડાશે
મોટી પાનેલી તા.૨૫ : કોંગ્રેસ ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ના ગઢ માં ગાબડું
પડ્યુ છે.
ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા ના 12 સભ્યો કેશરીયા કરશે.
પ્રમુખ નયન જીવાણી સહીત 12 સભ્યો આવતીકાલે કમલમ ખાતે સી. આર. પાટીલ ના હસ્તે ભાજપ નો ખેસ ધારણ કરશે.( ચંદ્રેશ હિરાણી - મોટી પાનેલી)
(12:49 pm IST)