સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઈ ડાંગરનું દુઃખદ અવસાન

જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી છગનભાઈ ડાંગર નું દુઃખદ અવસાન તારીખ 25 11 2020 ના રોજ થયેલ છે. જેમની અંતિમયાત્રા સાંજે 5:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.   બ્લોક નંબર 31 ગ્રીનવુડ ટાઉનશીપ ધરતી પાર્ક પાછળ મીરાનગર જુનાગઢ
 

(5:11 pm IST)