સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ખેડાના સંસદ સભ્ય દેવુશી ચૌહાણને કોરોના પોઝિટિવ

આટકોટ:::ખેડાના સંસદ સભ્ય દેવુશી ચૌહાણને કોરોના પોઝિટિવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.

        કોરોના ના લક્ષણો જણાતા તેઓનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે જેથી તેમના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવી લેવા અપીલ કરાઇ છે.

(3:51 pm IST)