News of Wednesday, 25th November 2020
ગોંડલમાં પાલિકા તંત્ર દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ
ગોંડલ : ગોંડલમાં કોરોનાના લઇને ગોંડલ નગરપાલિકા ફરી એલર્ટ થઇ રાધાકૃષ્ણ છમાં કોરોના કેસ વધતા શેરીને સેનેટાઇઝર કરવામાં આવી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(11:36 am IST)