News of Wednesday, 25th November 2020
ઉપલેટા: જુગાર રમતા તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડીયાના પત્ની સહિત 7ની ધરપકડ, પોલીસે મહિલાની જુગાર ક્લબ પર કરી હતી રેડ
ઉપલેટા: જુગાર રમતા તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડીયાના પત્ની સહિત 7ની ધરપકડ કરાઈ છે પોલીસે મહિલાની જુગાર ક્લબ પર રેડ કરી હતી
(11:22 pm IST)