સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

જેતપુર તાલુકા પોલીસ દ્વારા દેવકીગાલોળમાં ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

જેતપુરઃ સુરક્ષા એન્‍ડ સોસાયટી - તાલુકા પોલીસ દ્વારા ૨૧ ઓકટોબર પોલીસ સંભારણા દિવસે દેવકીગાલોળ તાલુકા શાળામાં ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંકે આવેલ. સ્‍પર્ધકોને તાલુકા પીએસઆઈ ગાંગણાના હસ્‍તે શીલ્‍ડ તેમજ પ્રોત્‍સાહક ભેટ આપવામાં આવેલ.

 

(10:16 am IST)