સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

ગોંડલના પાંજરાપોળ ચોકમાં કારમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ

ગોંડલ::: ગોંડલના પાંજરાપોળ ચોકમાં એક કારમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી ગોંડલના ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી.(તસવીર - અહેવાલ : ભાવેશ ભોજાણી- ગોંડલ)

(11:49 am IST)