News of Wednesday, 25th September 2019
આશાપુરા માતાજીના દર્શને જતા બોમ્બેના સાયકલ યાત્રીઓનું વાંકાનેરના યુવરાજની હાજરીમાં સન્માન
વાંકાનેર : આશાપુરા માતાજીના દર્શને જતા બોમ્બેના સાયકલ યાત્રીઓનું વાંકાનેરના યુવરાજની હાજરીમાં સ્વાગત કરાયું હતું વાંકાનેર ખાતે બોમ્બેથી માતાના મઢ જતા સાયકલ યાત્રીઓનું વાંકાનેરના યુવરાજની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું અને તમામને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું
વાંકાનેર હાઈવે પાસે બોમ્બ થી સાયકલ લઈને જતા સાયકલ યાત્રીઓ નુ ફુલ હારથી સ્વાગત કર્યું હતું હતુ અને તમામ યાત્રીઓને ભોજન પણ કરાવ્યું હતું ત્યારે વાંકાનેર યુવરાજ કેશરદેવ સિંહજી, ભરવાડ સમાજના પ્રમુખ હીરાભાઈ પરેશભાઈ મઢવી સહિતના હાજર રહ્યા હતા
(11:44 pm IST)