સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

અમરેલીમાં થેલેસેમીયા દર્દીના લાભાર્થે લોકડાયરો

થેલેસેમિયાના દર્દીનાં લાભાર્થે ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાત દ્વારા અમરેલી ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયેલ જેમાં શ્રી હેમરાજભાઇ પાડલીયા-ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાજભા ગઢવી અને અન્ય કલાકારોએ રમઝટ બોલાવી હતી. (વિપુલ હિરાણી)

(1:08 pm IST)